Products
Scalable engagement platform

For all businesses to enhance customer engagement

OverviewFeaturesPricingMessage categories
Service and salesMarketingUtility notificationsAuthentication
In-thread features
Flows
Mobile business app

For small businesses to get started simply on WhatsApp

OverviewFeaturesPricingHow to get started
Ads

For all businesses to reach new audiences

Ads that click to WhatsAppAds in Status and Channels
Partners
Become a Partner
Find a Partner
Resources
Resources
Resource LibrarySuccess StoriesBlogFAQs
Developers
Developer HubCommunityDev SupportAPI Status
Download app
Get started

પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી જાહેરાત

ભલેને ગમે તે હોય, વ્યક્તિગત મેસેજ, કૉલ અને સ્ટેટસ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે અને લોકોને જાહેરાતો બતાવવા માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી.

અમાર

જાહેરાત

કેવી રીતે કામ કરે છ

WhatsApp, લોકોને જાહેરાતો બતાવવા માટે Metaની ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમે ફોન નંબર જેવા વ્યક્તિગત ડેટાનું રક્ષણ કરીએ છીએ અને લોકો જે જાહેરાતો જુએ છે તેનો પાયો નાખવા માટે વ્યક્તિગત મેસેજ, કૉલ, સ્ટેટસ અને ડિવાઇસના સંપર્કોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

અમે આના જેવી માહિતી પર નિર્ભર રહીએ છીએ:

જેમ કે દેશનો કોડ અને ઉંમર (જ્યાં લાગુ પડતું હોય ત્યાં)

એક માણસ નીચે બેસીને, પોતાનો ફોન પકડી રાખીને હસી રહ્યો છ

જેમ કે ભાષા સેટિંગ

કોઈ વ્યક્તિ જે નીચે આડી પડેલી છે, તે પોતાના ફોનનો ઉપયોગ કરતી વખતે ઉપરની તરફ જોઈ રહી છ

સામાન્ય (ચોક્કસ નહિ એવું) લોકેશન, જેમ કે શહેર અથવા દેશ

ચાલી રહેલાં લોકોનું ટોળ

સ્ટેટસ અને ચેનલ પરની એક્ટિવિટીની માહિતી, જેમ કે લોકો ફોલો કરે છે તે ચેનલ, ચેનલમાં લોકો જેની સાથે જોડાય છે તે કન્ટેન્ટ અને લોકો તેમને દેખાતી જાહેરાતો સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરે છે. હંમેશની જેમ, લોકોના સ્ટેટસનું કન્ટેન્ટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે.

સ્ટેટસ અને ચેનલ પરની એક્ટિવિટીની માહિતીવાળું યુઝર ઇન્ટરફેસનું ઉદાહરણ

જો લોકો એકાઉન્ટ સેન્ટરનો ઉપયોગ કરે છે, તો તેમની જાહેરાતની પસંદ લાગુ પડશે અને જાહેરાતો માટે તેમનાં બધાં એકાઉન્ટમાં રહેલી માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. એકાઉન્ટ સેન્ટરમાં WhatsAppને ઉમેરવાનું વૈકલ્પિક છે, તે ડિફોલ્ટ રીતે બંધ હોય છે અને તે કોઈ પણ સમયે દૂર કરી શકાય છે.

અમે કેવી રીત

લોકોની પ્રાઇવસીનું રક્ષણ કરીએ છીએ

ચેટની બહારની કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત મેસેજ, કૉલ અથવા સ્ટેટસને જોઈ, સાંભળી કે શેર કરી શકતી નથી, WhatsApp પણ નહિ. આનો અર્થ એ થાય કે આમાંથી કોઈ પણ માહિતીનો ઉપયોગ લોકોને જાહેરાતો બતાવવા માટે કરી શકાતો નથી.

વધુ જાણો

WhatsApp, લોકોને જાહેરાતો બતાવવા માટે Metaની ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. ડિફોલ્ટ રીતે, WhatsApp વ્યક્તિગત માહિતી (જેમ કે ફોન નંબર)ને Metaની સાથે તેને શેર કરવાની પહેલાં દૂર કરે છે અથવા તેમાં ફેરફાર કરે છે, જેથી કરીને Meta વ્યક્તિઓને ઓળખી ન શકે અને ફક્ત એવી જાહેરાતો જ સૂચવી શકે કે જે વ્યાપક લાક્ષણિકતાઓ ધરાવતાં લોકોને આકર્ષિત કરી શકે, જેમ કે સમાન સામાન્ય ક્ષેત્રમાં રહેલાં લોકો. જેમણે WhatsAppને એકાઉન્ટ સેન્ટરમાં ઉમેરવાનું પસંદ કર્યું છે તે લોકો માટે, અમે તેમની જાહેરાતની પસંદગીઓ અને તેમનાં બધાં Meta એકાઉન્ટની માહિતીનો પણ ઉપયોગ કરીશું.

વધુ જાણો

લોકો સરળતાથી એ જોઈ શકે છે કે કોઈ ચોક્કસ જાહેરાત શા માટે બતાવવામાં આવી રહી છે અને જાહેરાતોને છુપાવી શકે છે અથવા સીધા જ WhatsApp પર તેની જાણ કરી શકે છે. લોકો તાજેતરની જાહેરાત એક્ટિવિટી જોવા અને તેમની જાહેરાતનાં સેટિંગનું સંચાલન કરવા માટે જાહેરાતની પસંદગીઓમાં પણ જઈ શકે છે.

વધુ જાણો

WhatsApp પર જાહેરાતોના ભવિષ્યને જાણ

અમે WhatsApp પર જાહેરાત આપવાની એક એવી રીત બનાવી રહ્યા છીએ કે જેમાં લોકોના વ્યક્તિગત મેસેજ સામેલ ન હોય.

વધુ જાણો
WhatsApp for Business logo

Privacy

Trust & SafetyData PolicyPrivacy ProtectionsTerms and ConditionsBusiness Messaging PolicyTerms and Privacy Policy

Resources

BlogFAQHelp CenterSuccess StoriesResource LibraryCompliance CenterAds in Status and Channels

2025 © WhatsApp Business
WhatsApp for Business logo

તમારી ભાષા પસંદ કરો

English (US)

Español

Português (Brasil)

Français (France)

Bahasa Indonesia

Русский

العربية

Deutsch

हिन्दी

Italiano

Türkçe

বাংলা

मराठी

اردو

ગુજરાતી

Kiswahili

Bahasa Melayu

Nederlands

فارسی

Українська

Română

עברית

Polski

ภาษาไทย

中文(简体)

中文(台灣)

Magyar

Čeština

Slovenčina

中文(香港)

Português (Portugal)

Dansk

Suomi

Norsk (bokmål)

Svenska

Tiếng Việt