WhatsApp for Business logo
Get startedDownload app

સ્ટેટસ અને ચેનલમાં જાહેરાત

WhatsApp પર શોધમાં સ્થાન મેળવ

ટૂંક સમયમાં આવી રહ્યું છ

તમારા બિઝનેસને શોધવામાં લોકોની મદદ કર

દરરોજ 1.5 બિલિયનથી વધુ વાપરનારાઓ તેમના માટે જે મહત્ત્વનાં હોય તેવાં લોકો અને સંસ્થાઓની સ્ટેટસ અપડેટ મેળવવા અથવા તેમની ચેનલ જોવા માટે 'અપડેટ' ટેબની મુલાકાત લે છે. WhatsApp પર જાહેરાત આપીને લોકો માટે તમારા બિઝનેસની સાથે વાતચીત શરૂ કરવાનું અથવા તમારી ચેનલને શોધવાનું અને તેને ફોલો કરવાનું વધુ સરળ બનાવો, જેથી તમે સંબંધો બાંધી શકો અને વૃદ્ધિ કરી શકો.

____

સ્ટેટસમાં જાહેરાત

લોકો અને બિઝનેસ 24 કલાક સુધી રહેનારા ફોટા, વીડિયો, વોઇસ નોંધ અને ટેક્સ્ટને તેમના પરસ્પર સંપર્કો સાથે શેર કરવા માટે સ્ટેટસનો ઉપયોગ કરે છે.

સ્ટેટસમાં જાહેરાતો બતાવીને, તમે નવા ગ્રાહકો દ્વારા થતી શોધમાં સ્થાન મેળવવામાં તમારા બિઝનેસની મદદ કરી શકો છો અને તમારી સાથે વાતચીત શરૂ કરવાનું તેમના માટે સરળ બનાવી શકો છો, આ બધું જ WhatsAppમાં કરી શકો છો.

સ્ટેટસમાં WhatsApp જાહેરાતોનું ફોટારૂપી ઉદાહરણ
WhatsApp જાહેરાતો દ્વારા પ્રચારિત ચેનલનું ફોટારૂપી ઉદાહરણ

____

પ્રચારિત ચેનલ

લોકો તેમનાં મનપસંદ લોકો, બ્રાંડ અને સંસ્થાઓની ટેક્સ્ટ, ફોટા, વીડિયો, સ્ટિકર અને મતદાન જેવા એક-માર્ગી બ્રોડકાસ્ટ મેળવવા માટે ચેનલનો ઉપયોગ કરે છે.

પ્રચારિત ચેનલની જાહેરાતો ડિરેક્ટરીમાં તમારી ચેનલને બૂસ્ટ કરીને શોધમાં સ્થાન મેળવવામાં તમારા બિઝનેસની મદદ કરે છે અને લોકો માટે યોગ્ય હોય તેવું કન્ટેન્ટ શોધવાનું તેમના માટે સરળ બનાવે છે.

અમારો અભિગમ

યોગ્ય જગ્યામાં જાહેરાત

અમારી જાહેરાતો 'અપડેટ' ટેબમાં, સ્ટેટસ અને ચેનલમાં દેખાશે, જ્યાં લોકો શોધમાં મળી આવવા માટે ઉપલબ્ધ હોય છે. WhatsApp પર વ્યક્તિગત મેસેજિંગનો અનુભવ બદલાઈ રહ્યો નથી અને વ્યક્તિગત મેસેજ, કૉલ અને સ્ટેટસ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે તથા જાહેરાતો બતાવવા માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી.

વધુ જાણો
વ્યક્તિગત ચેટ
ખાનગી રહે છ
વ્યક્તિગત ડેટા WhatsApp પાસે રહે છ
પસંદગીઓને નિયંત્રિત કરવાનું સરળ છ

વધુ જાણનારી પહેલી વ્યક્તિ બન

અમે તમારા પ્રદેશમાં આ ટૂલને ઉપલબ્ધ કરીએ ત્યારે અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો.

સબ્સ્ક્રાઇબ કરો
WhatsApp for Business logo

Privacy

Trust & SafetyData PolicyPrivacy ProtectionsTerms and ConditionsBusiness Messaging Policy

Resources

BlogFAQHelp CenterSuccess StoriesResource LibraryCompliance CenterAds in Status and Channels

2025 © WhatsApp Business
WhatsApp for Business logo

તમારી ભાષા પસંદ કરો

English (US)

Español

Português (Brasil)

Français (France)

Bahasa Indonesia

Русский

العربية

Deutsch

हिन्दी

Italiano

Türkçe

বাংলা

मराठी

اردو

ગુજરાતી

Kiswahili

Bahasa Melayu

Nederlands

فارسی

Українська

Română

עברית

Polski

ภาษาไทย

中文(简体)

中文(台灣)

Magyar

Čeština

Slovenčina

中文(香港)

Português (Portugal)

Dansk

Suomi

Norsk (bokmål)

Svenska

Tiếng Việt